9 ઈ ત્રણ દિવસ હુધી જોય હક્યો નય, અને એણે નો કાય ખાધું અને નો કાય પીધું.
દમસ્કસ શહેરનો એક અનાન્યા નામનો ચેલો હતો, એણે પરભુ ઈસુના દર્શનથી કીધું કે, “હે અનાન્યા,” એણે કીધું કે, “હા પરભુ.”
તઈ શાઉલ ધરતી ઉપર ઉભો થયો, પણ જઈ એણે આખું ખોલી તો દેખાણું નય, કેમ કે ઈ આંધળો થય ગયો હતો, તઈ એની હારે જે હતાં તેવો એનો હાથપકડીને દમસ્કસ શહેરમાં લય ગયા.