Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 9:8 - કોલી નવો કરાર

8 તઈ શાઉલ ધરતી ઉપર ઉભો થયો, પણ જઈ એણે આખું ખોલી તો દેખાણું નય, કેમ કે ઈ આંધળો થય ગયો હતો, તઈ એની હારે જે હતાં તેવો એનો હાથપકડીને દમસ્કસ શહેરમાં લય ગયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 9:8
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

હવે જોવ, પરભુ તને સજા આપવાનો છે, અને તુ થોડાક વખત હુધી આંધળો રેય, અને બપોર વસ્સે તડકામાં તુ કાય પણ નય જોય હક. આ કેતા જ જાખું-જાખું અને અંધારું એની આંખુમાં થય ગયુ, અને ઈ સ્યારેય બાજુ ફાફા મારવા મંડો કે, કોય એનો હાથ પકડીને લય જાય.”


જઈ ઈ તેજની સમકથી મને કાય દેખાણું નય, તો હું પોતાના સાથીઓના હાથ પકડીને દમસ્કસ શહેરમાં આવ્યો.


પછી તરત જ માછલીના ભીંગડાના આકારનું કાક શાઉલની આંખ ઉપરથી ખરયું અને ઈ પાછો જોવા મંડો, એણે ઉઠીને જળદીક્ષા લીધી.


ઈ ત્રણ દિવસ હુધી જોય હક્યો નય, અને એણે નો કાય ખાધું અને નો કાય પીધું.


દમસ્કસ શહેરમાં અરીતાસ રાજાના રાજ્યપાલે મારી ધરપકડ કરાવવા હાટુ દમ્સકીઓના શહેર ઉપર સોકી-પહેરો બેહાડી રાખ્યો હતો.


અને જે મારી જેમ ગમાડેલા ચેલાઓ હતાં તેઓને મળવા હાટુ હું યરુશાલેમ શહેર નથી ગયો. પણ તરત હું અરબસ્તાન દેશ વયો ગયો અને ન્યાંથી બીજીવાર દમસ્કસ શહેર પાછો વયો આવ્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ