Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 9:25 - કોલી નવો કરાર

25 પણ એક રાતે શાઉલના ચેલાએ દોરીથી મોટા ટોપલા હારે બાંધો અને એમા શાઉલને બેહાડીને ઈ શહેરના કિલ્લાની એક મોટી દીવાલેથી નીસે ઉતારી દીધો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 9:25
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

બધાય ખાયને ધરાણા, અને પછી ચેલાઓએ બાકી વધેલા ટુકડા ભેગા કરીને હાત ટોપલીઓ ઉપાડી.


તઈ અંત્યોખ શહેરનાં વિશ્વાસીઓ ચેલાઓએ નિર્ણય કરયો કે દરેક માણસ પોત પોતાની જીવાય પરમાણે યહુદીયા પરદેશમા રેનારા વિશ્વાસી લોકોને મદદ કરવા હાટુ કાક દાન મોકલે.


પણ એના કાવતરાના વિષે શાઉલને ખબર પડી ગય એવોતો એને મારી નાખવા હાટુ રાત દિવસ ફાટકની પાહે ભટકા કરતાં હતા.


શાઉલે યરુશાલેમ શહેરમાં ઈસુને બીજા ચેલાઓની હારે ભેગા થાવાની કોશિશ કરી કે, પણ બધાય એનાથી બીતા હતાં, કેમ કે એને વિશ્વાસ નોતો થાતો કે, ઈ પણ ઈસુનો ચેલો બની ગયો છે.


પણ મને ટોપલીમાં બેહાડીને શહેરની દીવાલની ખડકીમાંથી ઉતારીને એના હાથોથી બસાવી લીધો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ