Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 9:21 - કોલી નવો કરાર

21 તઈ પરસાર હાંભળનારા લોકો સોકી ગયા અને કેવા મંડયા કે, “આ તો ઈ માણસ છે જે યરુશાલેમ શહેરમાં ઈસુ ઉપર વિશ્વાસ કરનારાને મારી નાખતો હતો, અને આયા હોતન વિશ્વાસી લોકોને બાંધીને મુખ્ય યાજકોની પાહે લય જાવા હાટુ આવો છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 9:21
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈ બધાય સોકી ગયા અને બીયને એકબીજાને કેવા લાગ્યા કે, આ શું થાય છે?


તઈ આ તોફાનની જેમ અવાજ આવ્યો, તો લોકોના ટોળા ભેગા થય ગયા અને ઈ બધાય બીય ગયા, કેમ કે દરેક માણસ પોત પોતાની ભાષામાં બોલતા હાંભળતા હતા.


અને બધાએ એને ઓળખી લીધો કે આ ઈ જ લંગડો ભિખારી છે જે મંદિરના સુંદર નામના દરવાજાની પાહે બેહીને ભીખ માંગતો હતો, અને ઈ ઘટના જે એની હારે થય હતી, એને જોયને ઈ સોકી ગયો અને એને બોવ નવાય લાગી.


જઈ એણે પિતર અને યોહાનની હિમંતને જોય, અને ઈ જાણયું કે અભણ અને સીધો માણસ છે, તો સોકી ગયા, પછી ઈ ઓળખી ગયા કે ઈ ઈસુની હારે રયેલો હતો.


અને ઈ સ્તેફન ઉપર પાણા મારતા રયા, અને ઈ કેતા પરભુની પ્રાર્થના કરતો રયો, “હે પરભુ ઈસુ, મારી આત્માને ગ્રહણ કરીલે.”


પણ શાઉલ મંડળીને સંતાવતો હતો, અને ઘરે-ઘરે ઘરીને વિશ્વાસી માણસ અને બાયુઓને ઢહડી ઢહડીને જેલખાનામાં નાખી દેતો હતો.


પણ શાઉલ હજીય વધારે તાકાતથી પરચાર કરવા મંડયો, અને ઈસુ ઈ જ મસીહ છે એની વિષે એણે આપેલા પુરાવા એવા ખાતરી દાયક હતાં કે, દમસ્કસ શહેરમાં રેનારા યહુદી લોકોને એણે નવાય પમાડી.


આ બધીય વાતો તઈ થાહે, જઈ પરભુ ઈસુ મસીહ પોતાના પવિત્ર લોકોમા માન અને મહિમા પામવા હાટુ પાછા આયશે, ઈ વખતે તમે પણ એમા ભેગા રેહો કેમ કે, જે અમે કીધું હતું એની ઉપર તમે વિશ્વાસ કરયો છે.


જોવો, પરમેશ્વર બાપે આપડી ઉપર બોવ પ્રેમ કરયો છે કે, આપડે એના સંતાન કેવાય, અને ખરેખર આપડે પરમેશ્વરનાં સંતાન પણ છયી. પણ જગતના લોકો ઈ નથી જાણતા કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી કેમ કે, તેવો પરમેશ્વર બાપને નથી ઓળખતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ