12 એણે પણ દર્શન જોયા છે કે, અનાન્યા નામનો એક માણસ આવીને એના ઉપર હાથ રાખ્યો અને હું પાછો જોતો થય ગયો છું,”
અને એણે આ કયને બોવજ વિનવણી કરી કે, “મારી નાની દીકરી મરવાની અણી ઉપર છે: ઈ હાટુ તુ આવીને એની ઉપર હાથ રાખ જેથી ઈ હાજી થય જાય અને એનો બસાવ થાય.”
અને એને બાર ગમાડેલા ચેલાઓની હામે લીયાવ્યા, અને તેઓએ પ્રાર્થના કરીને ઈ કામ કરવા હાટુ ઠરાવા.
દમસ્કસ શહેરનો એક અનાન્યા નામનો ચેલો હતો, એણે પરભુ ઈસુના દર્શનથી કીધું કે, “હે અનાન્યા,” એણે કીધું કે, “હા પરભુ.”