19 “આ પરાક્રમ મને હોતન દે, જેનાથી હું કોયની ઉપર હાથ રાખું અને ઈ પવિત્ર આત્મા પામે.”
તમે મારી ઉપર વિશ્વાસ નથી કરી હક્તા, કેમ કે તમે એકબીજાથી વખાણ કરવાની આશા રાખો છો, પણ જે વખાણ ખાલી પરમેશ્વરથી મળે છે, એને પામવાની કોશિશ નો કરો.
તઈ પિતર અને યોહાને એના ઉપર હાથ મુક્યા અને તેઓએ પવિત્ર આત્માને પામયો.
તઈ સિમોને જોયું કે ગમાડેલા ચેલાઓના હાથ રાખવાથી પવિત્ર આત્મા દેવામાં આવે છે, તો એની પાહે રૂપીયા લયને કીધું કે,
પણ પિતરે એને કીધું કે, પરમેશ્વરનાં દાનને રૂપીયાથી વેસાતું લેવાનું એવુ વિસારયુ ઈ હાટુ તારા રૂપીયા તારી હારે નાશ પામે.
મે પેલા પણ મંડળીના વિશ્વાસીઓને એક પત્ર લખ્યો હતો, પણ દીયોત્રફેસ મારી કીધેલી વાતો માનવાથી નકાર કરે છે કેમ કે ઈ પેલાથી જ મંડળીનો વડીલ બનવા માગે છે.