Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 8:16 - કોલી નવો કરાર

16 કેમ કે, એનામાંથી હજી લાગી કોયે પણ પવિત્ર આત્માને પામી નોતી, તેઓએ તો ખાલી પરભુ ઈસુ મસીહના નામે જળદીક્ષા લીધી હતી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 8:16
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ તમે જઈને બધી જાતિના લોકોને ચેલા બનાવો; અને તેઓને બાપ અને દીકરા અને પવિત્ર આત્માના નામે જળદીક્ષા આપતા જાવ.


અને એણે એને કીધું કે, “શું તમે વિશ્વાસ કરતી વખતે પવિત્ર આત્મા પામ્યો?” તેઓએ એને કીધું કે, “અમે તો પવિત્ર આત્માની ચર્ચા પણ નથી હાંભળી.”


પિતરે તેઓને કીધું કે, “પાપ કરવાનું બધ કરો અને દરેક માણસ પોત પોતાના પાપોનો પસ્તાવો કરી ઈસુ મસીહના નામથી માફી માગીને જળદીક્ષા લેય તો પવિત્ર આત્માથી વરદાન પામશો.


શું આપડે જાણી છયી કે, આપડે બધાય જેટલાએ ઈસુ મસીહની હારે એકતામાં જઈ આપડે જળદીક્ષા લીધી તો આ એવુ હતું કે, જેમ આપડે મસીહની હારે મરી ગયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ