Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 7:8 - કોલી નવો કરાર

8 પરમેશ્વરે ઈબ્રાહિમની હારે વાયદો કરયો કે, ઈ એના ઘરના બધાય લોકોને વાયદાના રૂપમાં સુન્‍નત કરાય છે, એના પછી જઈ ઈસહાકનો જનમ થયો, તઈ આઠમા દિવસે એની સુન્‍નત કરી, અને ઈસહાકે પોતાના દીકરા યાકુબની સુન્‍નત કરી, અને યાકુબે પોતાના બાર દીકરાઓની સુન્‍નત કરી. જે આપડા બાપદાદા હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 7:8
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈબ્રાહિમનો દીકરો ઈસહાક, ઈસહાકનો દીકરો, યાકુબ યાકુબનો દીકરો યહુદા, અને એના ભાઈઓ,


આ કારણથી મુસાએ તમને માણસની સુન્‍નત કરવાની આજ્ઞા દીધી હતી, ઈ હાટુ તમે વિશ્રામવારના દિવસે માણસની સુન્‍નત કરો છો. આ આજ્ઞા મુસાએ નથી દીધી, પણ તમારા વડવાઓથી હાલી આવે છે.


“હે ભાઈઓ, હું આપડા બાપદાદા દાઉદના વિષે તમને ખુલી રીતે કવ છું કે, ઈ મરી ગયો છે અને એના દેહને કબરમાં પણ રાખવામાં આવ્યો છે, ઈ કબર હજી લગી ન્યાં જ છે.


આ કયી થયુ? શું આ ઈબ્રાહિમે સુન્‍નત કરાવ્યા પેલા કે, પછી? આ પેલા થયુ, પછી નય.


હે ભાઈઓ અને બહેનો, હું રોજના જીવનથી એક દાખલો આપું છું, જઈ બે લોકો એક સંમત થાય છે અને તેઓ સઈ કરે છે, તો એવું કોય નથી જે ઈ ઉમેરો બદલી હકે.


જે હું કવ છું એનો અરથ ઈ છે કે, પરમેશ્વરે ઈબ્રાહિમની હારે એક વાયદો કરયો ઈ હાટુ સ્યારસો ત્રીહ વરહ પછી જે શાસ્ત્ર પરમેશ્વરે મુસાને આપ્યુ, ઈ વાયદાને તોડી નથી હક્તો અને આ રીતે નો ઈ વાયદાને રદ કરી હકે છે.


મેલ્ખીસેદેક કેટલો મહાન રાજા હતો એનો વિસાર કરો, કેમ કે આપણા વડવા ઈબ્રાહિમે યુદ્ધમાં જીત મેળવા પછી જે જીતેલુ હતું એનો બધાયથી હારો દસમો ભાગ એને આપ્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ