Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 7:6 - કોલી નવો કરાર

6 અને પરમેશ્વરે ઈ પણ કીધું કે, “તારી પેઢીના લોકો પારકા દેશમાં રેહે, અને ઈ દેશના લોકો એને ચાકર બનાયશે, અને સ્યારસો વરહ લગી ખરાબ વ્યવહાર કરશે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 7:6
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે હું કવ છું એનો અરથ ઈ છે કે, પરમેશ્વરે ઈબ્રાહિમની હારે એક વાયદો કરયો ઈ હાટુ સ્યારસો ત્રીહ વરહ પછી જે શાસ્ત્ર પરમેશ્વરે મુસાને આપ્યુ, ઈ વાયદાને તોડી નથી હક્તો અને આ રીતે નો ઈ વાયદાને રદ કરી હકે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ