પ્રેરિતોનાં કૃત્યો 7:45 - કોલી નવો કરાર45 ઘણાય વરહો પછી ઈ જ મંડપમાં આપડા બાપ દાદાને ભૂતકાળમાં પામીને યહોશુઆની આગેવાની હારે આયા લીયાવે, ઈ વખતે આ દેશ બીજી જાતિના લોકોના અધિકારમાં હતો, જે પરમેશ્વરે આપડા બાપ દાદાને પોતાની હામેથી કાઢી મુકીયા હતાં, અને ઈ મંડપ દાઉદ રાજાના વખત હુધી રયો. အခန်းကိုကြည့်ပါ။ |