પ્રેરિતોનાં કૃત્યો 7:42 - કોલી નવો કરાર42 એટલે પરમેશ્વરે એની હામેથી મોઢું ફેરવી લીધું અને તેઓને આભના સુરજ, સાંદો અને તારાઓને પોતાના પરમેશ્વરનાં રૂપમાં ભજન કરવા હાટુ ગમાડી લીધા, જેવું આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, હે ઈઝરાયલ દેશના લોકો, શું તમે વગડામાં સ્યાલીસ વરહ લગી પશુઓની બલી અને ધાનની બલી પણ મને જ કરતાં હતાં? အခန်းကိုကြည့်ပါ။ |