39 પણ આપડા બાપ દાદાએ ઈ વચનોને માનયા નય, તેઓએ મુસાનો નકાર કરી દીધો અને મિસર દેશમાં પાછા જાવા માગતા હતા.
પણ જે પાડોહીની હારે બાધતો હતો, એણે એવું કયને ધક્કો મારી દીધો, “તને કોણે અમારી ઉપર અધિકાર રાખવા અને ન્યાય કરવા ઠરાવ્યો છે?
અને આગમભાખયાઓની આત્માઓ આગમભાખયાઓની પોતાના કાબુ છે.