Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 7:31 - કોલી નવો કરાર

31 જઈ મુસાએ બળતી ઝાડી જોય; જે રાખ નોતી થાતી, તો ઈ નવાય પામ્યો અને જઈ ઈ એને જોવા હાટુ પાહે ગયો, તો પરભુની વાણી હાંભળી,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 7:31
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.


મિધાન દેશમાં મૂસા સ્યાલીસ વરહ રયા પછી, એક સ્વર્ગદુતે સિનાઈ ડુંઘરાની પાહે વગડામાં બળતા ઝાડવાની જાળામાં દર્શન દીધા.


“હું તારા વડવા, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકુબનો પરમેશ્વર છું,” તઈ મુસા બીય ગયો અને ધ્રુજવા લાગ્યો, અને ન્યા લગી કે એને જોવાની એની હિમંત પણ નોતી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ