21 પણ ઈ એને બોવ હંતાડવા મંડા તો એને ઘરની બારે રાખી દીધો, તઈ ફારુન રાજાની દીકરીએ એને ખોળામાં લીધો, અને એને પોતાનો જ દીકરો હમજીને પાલન પોષણ કરયુ.
વિશ્વાસને લીધે જ, મુસાએ મોટો થયા પછી ફારુન રાજાની દીકરીનો દીકરો ગણાવાની ના પાડી.