પ્રેરિતોનાં કૃત્યો 7:16 - કોલી નવો કરાર16 તેઓ યાકુબ અને એના દીકરાઓના મરેલા દેહને આપડા દેશ કનાનમાં પાછા લીયાવા અને તેઓએ યાકુબના મરેલા દેહને ઈ કબરમાં દફ્નાવ્યો જેને ઈબ્રાહિમે એક નક્કી કરેલી કિંમત દયને વેસાતી લીધી હતી અને તેઓએ યાકુબના દીકરાઓને શાખેમ શહેરની ઈ જમીનમાં દફનાવ્યા, જેને યાકુબે હામોરના દીકરાઓ પાહેથી વેસાતી લીધી હતી. အခန်းကိုကြည့်ပါ။ |