8 તઈ પિતરે એને પુછયું કે, “શું તમે બેય ઈ જમીનને એટલા જ રૂપીયામાં વેસી હતી?” એણે જવાબ આપ્યો કે, “હા એટલા જ રૂપીયામાં વેસી હતી.”
આ રૂપીયામાંથી થોડાક રૂપીયા અનાન્યાએ પોતાની હાટુ રાખ્યા અને બાકીના રૂપીયા લયને એને ગમાડેલા ચેલાઓને દય દીધા. આ વાત એની બાયડી હોતન હારી રીતે જાણતી હતી
લગભગ ત્રણ કલાક પછી એની બાયડી અંદર જે થયુ ઈ જાણયા વગર જ અંદર ગય.