7 લગભગ ત્રણ કલાક પછી એની બાયડી અંદર જે થયુ ઈ જાણયા વગર જ અંદર ગય.
તઈ થોડાક જુવાનો અંદર આવીને એના દેહને ખાપણથી વીટાળીને બારે લય જયને દાટી દીધો.
તઈ પિતરે એને પુછયું કે, “શું તમે બેય ઈ જમીનને એટલા જ રૂપીયામાં વેસી હતી?” એણે જવાબ આપ્યો કે, “હા એટલા જ રૂપીયામાં વેસી હતી.”