38 ઈ હાટુ હું તમને કવ છું કે, આ માણસોથી આઘા જ રયો, અને એની હારે કાય મતલબનો રાખો; કેમ કે, જો આ યોજના ઈ માણસોની તરફથી હોય તઈ ઈ નય હાલે અને નાશ થય જાહે.
પણ એણે જવાબ દીધો કે, “જે છોડવા મારા સ્વર્ગમાંના બાપે નથી રોપ્યા, તે ઉપાડી નખાહે.”
જઈ યોહાને લોકોને જળદીક્ષા આપી, તો શું એનો અધિકાર સ્વર્ગથી પરમેશ્વર તરફથી આવ્યો કે લોકો તરફથી મને કયો?”
જો આપડે, એને એમ જ છોડી દેહુ, તો બધાય લોકો એવો વિશ્વાસ કરશે કે, ઈ મસીહ છે, અને રોમન અધિકારીઓ આયશે, અને મંદિર અને લોકોનો નાશ કરી નાખશે.”
તઈ એને મોટી સભાના લોકોને કીધું કે, “હે ઈઝરાયલ દેશના લોકો, જે કાય આ માણસોની હારે કરવા માગો છો, ઈ જોય વિસારીને કરજો.
આ જગતના લોકો બુદ્ધિશાળી હોય છે, પણ પરમેશ્વરની નજરમાં મુરખા છે જેમ કે, શાસ્ત્ર કેય છે, કેટલાક લોકો વિસારે છે કે, તેઓ બુદ્ધિશાળી છે, પણ પરમેશ્વર તેઓને હરાવવા હાટુ પોતાના સાલાક વિસારોનો ઉપયોગ કરે છે.