Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 5:37 - કોલી નવો કરાર

37 એની પછી નામ લખવાના દિવસે ગાલીલ પરદેશમા યહુદા આવ્યો, અને એણે ઘણાય લોકોને એની બાજુ કરી લીધા, અને એને પણ મારી નાખયા, અને એની વાહે-વાહે હાલનારા લોકો વેર વિખેર થય ગયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 5:37
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુએ એને કીધુ કે, “તારી તલવાર પાછી તારી મ્યાનમાં રાખ કેમ કે, જેટલા તલવાર પકડે છે, એટલા તલવારથી જ મારી નખાહે.


પિતર જઈ આંગણામાં બેઠો હતો તઈ એક દાસીએ એની પાહે આવીને કીધુ કે, “તું હોતન ગાલીલ જિલ્લાના ઈસુની હારે હતો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ