23 “અમે જેલખાનું બોવ જ સાવધાનીથી બંધ કરયું હતુ; અને સોકીદારોને બારે દરવાજા ઉપર ઉભા જોયા, પણ જઈ અમે બાયણું ખોલ્યું તો અંદર કોય નોતુ.”
તઈ તેઓએ ઈસુને મારવા હાટુ પાણો હાથમાં લીધો, પણ ઈ હતાઈને મંદિરથી નીકળી ગયો.
પણ રાતે પરમેશ્વરનાં સ્વર્ગદુતે જેલખાનામાં બાયણા ઉઘાડિયા; તેઓએ બારે જયને કીધું કે,
તઈ મંદિરના સોકીદાર જેલખાનામાં ગયા, પણ ન્યા એને ગમાડેલા ચેલાઓ નો મળ્યા. એણે પાછુ સભામાં આવીને કીધું કે,
જઈ અમે મંદિરના મુખ્ય યાજકોને આ વાત હંભળાવી; તો ઈ સીંતામાં પડી ગયા કે, હવે શું થાહે.