Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 5:21 - કોલી નવો કરાર

21 ઈ હાટુ તેઓ સ્વર્ગદૂતે કીધા પરમાણે હવાર થાતા મંદિરમાં જયને બોધ દેવા લાગ્યા. પ્રમુખ યાજકો અને એના સાથીઓએ આવીને મોટી સભામાં માણસો અને ઈઝરાયલ દેશના વડીલોને ભેગા કરયા, અને જેલખાનામાં કેતા મોકલ્યા કે તેઓને લય જાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 5:21
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ હું તમને કવ છું કે, જે કોય પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરે છે, તો પરમેશ્વર એનો ન્યાય કરશે, અને જે પોતાના ભાઈને “નકામો” કેહે, તો એને મોટી સભામાં અન્યાયી ઠરાવમાં આયશે, અને જે એને કેહે કે, “તું મુરખ છો,” તો એને નરકની આગમાં નાખી દેવામાં આયશે.


જઈ બીજો હવાર થાતાજ માણસોના વડીલો યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં મુખ્ય યાજકોએ અને યહુદી નિયમના શિક્ષકો ભેગા થયા, તેઓ ઈસુને લય જયને પુછયું કે,


પિલાતે કીધું કે, “તુ જાણશો કે, હું યહુદી માણસ નથી, તારી જ જાતિના લોકોએ અને મુખ્ય યાજકોએ તને મારા હાથમાં હોપ્યો છે. તે શું કરયુ છે?”


બીજા દિવસે હવારે ઈ પાછા મંદિરના ફળીયામાં ગયો, અને ધણાય લોકો એની પાહે આવ્યા, અને ઈ બેહીને તેઓને શિક્ષણ દેવા લાગ્યો.


કેમ કે, તુ એની તરફથી બધાય લોકોની હામે ઈ વાતોનો સાક્ષી થાય, જે તે જોય અને હાંભળી છે.


આ વાત હાટુ પ્રમુખ યાજક અને મોટી સભાના બધાય વડીલ લોકો સાક્ષી છે કે, એનામાંથી યહુદી ભાઈઓની હાટુ સીઠ્ઠીઓ લયને દમસ્કસ શેહેરમાં જાતો હતો કે, જે ન્યાંથી એને હોતન દંડ દેવા હાટુ બાંધીને યરુશાલેમ શહેરમાં લીયાવું.


તઈ પ્રમુખ યાજક અને એના સાથી જે સદુકી ટોળાના લોકો હતાં, તેઓ ગમાડેલા ચેલાઓ થી ઈરસા કરતાં હતા.


તેમણે ગમાડેલા ચેલાઓને મોટી સભાની હામે હાજર કરયા. પ્રમુખ યાજકે તેઓને સવાલ પુછયો કે,


પણ ગમાલીએલ નામે એક ફરોશી ટોળાના લોકોનો, જે યહુદી નિયમનો શિક્ષક હતો, અને બધાય લોકોમા માન પામેલો હતો, ઈ મોટી સભામાંથી ઉભો થયને ગમાડેલા ચેલાઓની થોડીકવાર પુરતા બારે લય જાવાનો હુકમ દીધો.


ઈ આ વાતુથી રાજી થયને મોટી સભાની હામેથી વયા ગયા કે, અમે ઈસુ હાટુ અપમાનિત થાવાને લાયક તો બન્યા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ