Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 5:19 - કોલી નવો કરાર

19 પણ રાતે પરમેશ્વરનાં સ્વર્ગદુતે જેલખાનામાં બાયણા ઉઘાડિયા; તેઓએ બારે જયને કીધું કે,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 5:19
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ એની હાટુ ઈ વિસારતો હતો એવામાં જ પરમેશ્વરનો સ્વર્ગદુત એને સપનામાં દેખાણો એને કીધુ કે, “હે યુસફ, દાઉદ રાજાની પેઢીના દીકરા તું મરિયમને તારી બાયડી બનાવવામાં બીતો નય, કારણ કે, જે ગર્ભ મરિયમને રયો છે, ઈ પવિત્ર આત્માથી છે.


તઈ યુસફ નીંદરમાંથી જાગીને પરમેશ્વરનાં સ્વર્ગદુતની આજ્ઞા પરમાણે એને પોતાની બાયડી બનાવીને પોતાના ઘરે લીયાવો.


તેઓના પાછા ગયા પછી પરમેશ્વરનાં સ્વર્ગદુતે સપનામાં યુસફને દરશન આપીને કીધુ કે, ઉભો થા, બાળકને અને એની માંને લયને મિસર દેશમાં ભાગી જા, હું તને નો કવ ન્યા હુધી ન્યા જ રેજે કેમ કે, આ બાળકને મારી નાખવા હાટુ હેરોદ રાજા એને ગોતે છે.


હેરોદ રાજાના મરયા પછી, યુસફ અને એનો પરિવાર હજી મિસર દેશમાં હતો, તઈ પરભુના સ્વર્ગદુતે યુસુફને સપનામાં પરગટ થયને,


અને જુઓ, અસાનક મોટો ધરતીકંપ થયો, કેમ કે, પરભુનો સ્વર્ગદુત સ્વર્ગમાંથી ઉતરો, અને ન્યા પાહે આવીને કબરના મોઢાં ઉપરથી પાણો ગબડાવીને એની ઉપર બેઠો.


ઈ વખતે પરભુનો એક સ્વર્ગદુત ધુપવેદીની જમણી બાજુ ઉભેલો એને દેખાણો.


તઈ અસાનક પરભુનો એક સ્વર્ગદુત તેઓની પાહે આવીને ઉભો રયો, અને પરભુનો મહિમામય અંજવાળું તેઓની આજુ-બાજુ સમકયું, અને તેઓ ઘણાય બીય ગયા.


એક વખત બપોરના લગભગ ત્રણ વાગે, એણે એક દર્શનમાં સોખે સોખું જોયું કે, પરમેશ્વરનાં એક સ્વર્ગદુતે એની પાહે આવીને કીધું કે, “કર્નેલ્યસ,”


ઈ જ વખતમાં પરભુના એક સ્વર્ગદુતે એને મારયો, કેમ કે એણે પરમેશ્વરને મહિમા નોતી દીધી, અને એના દેહમાં જીવડા પડી ગયા અને ઈ મરી ગયો.


એટલામાં અસાનક એક મોટો ભૂકંપ આવ્યો, જેનાથી જેલખાનાના પાયા હલી ગયા, અને તરત બધાય કમાડ ખુલી ગયા, અને બધાય અપરાધીઓ જેલમાંથી છૂટી ગયા.


કેમ કે, પરમેશ્વર જેનુ હું ભજન કરું છું, અને જેની હું સેવા કરું છું, એના સ્વર્ગદુતે ગય રાતે મારી પાહે આવીને કીધું કે,


પરભુના સ્વર્ગદુતે ફિલિપને કીધું કે, “ઉઠ, તૈયાર થયને અને દક્ષિણ દિશામાં યરુશાલેમ શહેરમાંથી ગાઝા શહેર જાવાના મારગ ઉપર જા.” આ મારગ વગડામાં થયને જાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ