10 તઈ ઈ નીસે પડી ગય અને તરત મરી ગય, અને જુવાનોએ અંદર આવીને એને મરેલી જોય તઈ એને બારે લય જયને એના ધણીની પાહે દાટી દીધી.
આ વાત હાંભળતા અનાન્યા નીસે પડી ગયો અને ઈ મરી ગયો. જેણે આ ઘટના વિષે હાંભળ્યું તેઓ બીય ગયા.