1 વિશ્વાસીઓમાં અનાન્યા નામે એક માણસ અને એની બાયડી સફીરાએ પોતાના ભાગની થોડીક જમીન વેસી.
બાપ મને જે દેય છે ઈ બધુય મારી પાહે આયશે જે મારી પાહે આયશે એને હું એને કાઢી નય મુકુ.
એની થોડીક જમીન હતી, ઈ એણે વેસી નાખી અને એના રૂપીયાને લયને ગમાડેલા ચેલાઓને આપી દીધા.
આ રૂપીયામાંથી થોડાક રૂપીયા અનાન્યાએ પોતાની હાટુ રાખ્યા અને બાકીના રૂપીયા લયને એને ગમાડેલા ચેલાઓને દય દીધા. આ વાત એની બાયડી હોતન હારી રીતે જાણતી હતી
રૂપિયાવાળાના ઘરમાં ખાલી હોના ચાંદીના વાસણો રેય છે, એવુ નથી, પણ લાકડાના અને માટીના પણ વાસણો રેય છે, કેટલાક વાસણો ખાસ અવસરો હાટુ, અને કેટલાક વાસણો દરોજ ઉપયોગ કરવા હાટુ હોય છે.