Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 4:9 - કોલી નવો કરાર

9 “હે લોકોના આગેવાનો અને વડીલો અમે એક લાસાર માણસની ભલાય કરી છે, અને આજે અમે એને પુછપરછ કરી કે ઈ કેવી રીતે હાજો થયો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 4:9
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ કારણે ઈસુએ તેઓને કીધું કે, “મે મારા બાપ પાહેથી, તમારી હામે બોવ હારા કામો કરયા છે, એમાંથી ક્યા કામ હાટુ તમે મને પાણા મારો છો?”


જો એક માણસની સુન્‍નત વિશ્રામવારના દિવસે કરવામા આવે જેથી મુસાના નિયમ તોડવામાં આવે નય, તો પછી મે વિશ્રામવારના દિવસે એક માણસને આંખે આખો હાજો કરયો, ઈ હાટુ કેમ તમે મારી ઉપર ગુસ્સે થયા છો?


પણ મને એના વિષયમાં કોય આરોપ નો મળ્યો કે હું મોટા રાજાને લખું. ઈ હાટુ હું એને તમારી હામે, અને વધારે કરીને હે રાજા આગ્રીપા તારી હામો લીયાવો છું કે, તુ એને પારખ તઈ મને કાય લખવા હાટુ મળે.


પિતરે એનો જમણો હાથ પકડીને એને ઉસો કરયો, અને તરત એના પગના ઘુટણમાં જોર આવું.


જો કે, મસીહના નામને કારણે તમારુ અપમાન થાય, તો તમે આશીર્વાદિત છો કેમ કે, મહિમાનો અને પરમેશ્વરનો આત્મા તમારા ઉપર રેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ