6 ઈ પ્રમુખ યાજક આન્નાસને મળ્યાં કાયાફા, યોહાન, એલેકઝાંડર અને બીજા જે પ્રમુખ યાજકના પરિવારના સબંધી ઈ હોતન ન્યા હતા.
તઈ મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલો કાયાફાસ નામે પ્રમુખ યાજકના ઘરના ફળીયામાં ભેગા થયાં.
અને જઈ આન્નાસ અને કાયાફા મહાયાજકો હતાં, ઈ વખતે ઝખાર્યાના દીકરા યોહાનની પાહે વગડામાં પરમેશ્વરનું વચન આવ્યુ.
તઈ એનામાંથી કાયાફા નામનો એક માણસ જે ઈ વહરનો પ્રમુખ યાજક હતો, એને કીધું કે, “તમે કાય નથી જાણતા,”
તઈ આન્નાસે ઈસુને બાંધેલો, કાયાફા પ્રમુખ યાજકની પાહે મોકલી દીધો.
ઈ પિતર અને યોહાનની વસ્સમાં ઉભા રાખીને પૂછવા લાગ્યા કે, “આ માણસને હાજો કરવા હાટુ કોણે સામર્થ્ય અને અધિકાર દીધો?”
ઈ હાટુ તેઓ સ્વર્ગદૂતે કીધા પરમાણે હવાર થાતા મંદિરમાં જયને બોધ દેવા લાગ્યા. પ્રમુખ યાજકો અને એના સાથીઓએ આવીને મોટી સભામાં માણસો અને ઈઝરાયલ દેશના વડીલોને ભેગા કરયા, અને જેલખાનામાં કેતા મોકલ્યા કે તેઓને લય જાય.