Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 4:21 - કોલી નવો કરાર

21 તઈ એણે પિતર અને યોહાનને ધમકાવીને છોડી મુક્યા. કેમ કે લોકોના કારણે એને દંડ દેવાનો મોકો નો મળ્યો, ઈ હાટુ કે ઈ ઘટના બની હતી ઈ હાટુ બધાય લોકો પરમેશ્વરનાં વખાણ કરતાં હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 4:21
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ લોકોએ જોયું કે, મુંગાઓ બોલતા થયાં, અને ખોટ ખાપણવાળાઓ હાજા થયાં, લંગડાઓ હાલતા થયાં, અને આંધળાઓ જોતા થયાં છે, તઈ તેઓ બધાય નવાય પામ્યા, અને ઈઝરાયલ દેશના પરમેશ્વરની મહિમા કરી.


તેઓ ઈસુને પકડવા ઈચ્છતા હતા, પણ તેઓ લોકોથી બીતા હતા કેમ કે, લોકો એને આગમભાખીયો માનતા હતા.


પણ તેઓએ કીધુ કે, “તેવારના વખતે નય, નકર ક્યાક એવું નો થાય કે, લોકોમાં બબાલ થાય.”


જઈ ઈસુએ મેલી આત્માને ઈ માણસમાંથી કાઢી, તઈ ઈ મુંગો બોલતો થયો, અને લોકોને નવાય લાગી, અને કીધુ કે, “ઈઝરાયલ દેશમાં કોય દિવસ આવું જોયુ નથી.”


તે જોયને લોકો સોકી ગયા, અને પરમેશ્વરે માણસોને આવો અધિકાર આપ્યો ઈ હાટુ તેઓએ પરમેશ્વરની સ્તુતિ કરી.


ઈસુએ ઈ વાતો કીધી તઈ એના હામેવાળા ભોઠા પડયા; પણ બીજા લોકો તો ઈસુ જે અદભુત કામો કરી રયા હતાં ઈ જોયને રાજી થયા.


યહુદી નિયમના શિક્ષકો અને મુખ્ય યાજકોએ ઈજ ઘડીએ ઈસુને પકડવાની કોશિશ કરી; પણ તેઓ લોકોથી બીતા હતા કેમ કે, ઈ એવુ હમજા કે, એણે આ દાખલો આપણને કીધો છે.


પણ જો આપડે કેયી કે, ઈ ખાલી માણસોએ એને જળદીક્ષા દેવાનું કીધુ હતું, તો લોકો આપણને પાણાઓ મારીને મારી નાખશે, કેમ કે, તેઓ આ માનતા હતાં કે યોહાન પરમેશ્વર તરફથી એક હાસો આગમભાખીયો હતો.


હવે મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો ઈસુને ખાનગી રીતે મારી નાખવાની તક જોતા હતાં કેમ કે, તેઓ એને માનનારા લોકોથી બીતા હતા.


એથી બધાય નવાય પામ્યા અને પરમેશ્વરની સ્તુતિ કરી, અને તેઓમાંથી ઘણાય બીયને કેવા લાગ્યા કે, “આજે આપડે ગજબની વાતો જોય છે.”


પણ આ વાત લોકમાં વધારે ફેલાય નય; ઈ હાટુ આપડે આ માણસોને ઈસુના નામે ઉપદેશ નો આપવા સેતવી.”


કેમ કે, જે માણસ સમત્કારથી હાજો થયો હતો, એની ઉમર સ્યાલીસ વરહ કરતાં વધારે હતી.


પણ જેણે ઈસુ ઉપર હજી વિશ્વાસ નોતો કરયો તેઓની વિશ્વાસી ટોળામાં જોડાવાની હિંમત નોતી થાતી, તોય લોકો એના વખાણ કરતાં હતા.


તઈ સોકીદારોના અધિકારી સોકીદારની હારે મંદિરમાં ગયા, અને એને પાસા સભાની અંદર લીયાવ્યા, પણ બળજબરીનો કરી, કેમ કે ઈ બીતા હતાં કે, ક્યાક લોકો એને પાણા મારીને મારી નો નાખે.


તઈ મોટી સભાના લોકોએ ગમલીએનની વાતોને માની લીધી, અને ગમાડેલા ચેલાઓને બોલાવીને માર ખવડાવી, અને એની ઉપર હુકમ કરયો કે, તેઓ હવેથી ઈસુના નામે કોયને પણ કાય નય કેય, અને તેઓને છોડી મુકા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ