16 “આપડે આ માણસની હારે શું કરી? કેમ કે યરુશાલેમ શહેરમાં રેનારા લોકોને ખબર છે કે, આની દ્વારા એક ખાસ સમત્કાર બતાવવામાં આવ્યો છે, અને આપડે એનો નકાર નો કરી હકી.
એણે તેઓને કીધુ કે, “તમે પણ મારી દ્રાક્ષાવાડીમાં જાવ, અને કામ કરો.”
ઈ વખતે પણ ઈસુ બારાબાસ નામનો એક પ્રખ્યાત કેદી હતો.
કેમ કે, હું તમને એવુ બોલવાની બુદ્ધિ આપય, કે તમારા બધાય વેરીઓ જવાબ નય આપી હકે, અને હામે નય થય હકે,
ઈ હાટુ ઘણાય લોકો ઈસુને મળવા આવ્યા હતાં, કેમ કે એણે ઈ સમત્કારની નિશાની વિષે હાંભળ્યું હતું.
પણ એણે જે કાય કીધું હતું એનો જવાબ તેઓ દય હક્યાં નય, કેમ કે પવિત્ર આત્માએ સ્તેફનને બુદ્ધિથી બોલવામાં મદદ કરી.