15 પણ ઈ એને મોટી સભાની બારે મોકલીને એકબીજા હારે વિસાર કરવા મડયા.
પણ હું તમને કવ છું કે, જે કોય પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરે છે, તો પરમેશ્વર એનો ન્યાય કરશે, અને જે પોતાના ભાઈને “નકામો” કેહે, તો એને મોટી સભામાં અન્યાયી ઠરાવમાં આયશે, અને જે એને કેહે કે, “તું મુરખ છો,” તો એને નરકની આગમાં નાખી દેવામાં આયશે.
પણ ઈ માણસ જે હાજો થયો હતો, પિતર અને યોહાનને પાહે જોયને, સભામાં આવેલા માણસો એના વિરોધમા કાય નો કય હક્યાં.