11 ઈ હાજો કરાયેલો માણસ પિતર અને યોહાનને પકડતો હતો, એટલામાં નવાય પામેલા લોકો ઈ બધાય સુલેમાનની ઓસરીમાં ભાગી ગયા, જ્યાં ઈ પિતર અને યોહાનને મજબુતીથી પકડેલો હતો.
આ જોયને પિતરે ઈ લોકોને કીધું કે, ઈઝરાયલ દેશના લોકો, તમે આ માણસને જોયને કેમ સોકી ગયા છો, અને અમારી બાજું આવી રીતે એકી નજરે કેમ જોય રયો છો જેમ માની લ્યો કે, અમે અમારા પોતાના અધિકાર કે સામર્થ્યથી આ માણસને હાલવા લાયક બનાવી દીધો.
ગમાડેલા ચેલાઓ દ્વારા સમત્કાર અને અદભુત કામો લોકોને બતાવવામાં આવતાં હતાં, અને બધાય વિશ્વાસી લોકો એક મનના થયને સુલેમાનના ઓસરી; જે મંદિરના ફળીયામાં હતી ન્યા ભેગા થાતા.