પ્રેરિતોનાં કૃત્યો 28:7 - કોલી નવો કરાર7 ઈ જગ્યાની આજુ-બાજુ ઈ ટાપુના સરદાર પબ્લિયસની જમીન હતી, એણે અમને પોતાના ઘરે લય જયને ત્રણ દિવસ હુધી પ્રેમ અને મિત્રભાવથી મેમાનગતી કરી. အခန်းကိုကြည့်ပါ။ |
અને બીજા લોકોએ આ વાતની ખરાય કરાવી જોયી કે, એણે સદાય હારા કામો કરયા છે, દાખલા તરીકે એણે પોતાના બાળકોનું પાલન-પોષણ હારી રીતે કરયુ, એણે યાત્રા કરનારા વિશ્વાસીઓને પોતાના ઘરે આવકાર કરયો, એણે બીજા વિશ્વાસીઓની સેવા એક દાસીની જેમ કરી, અને એણે એવા લોકોની મદદ કરી જે મુશ્કેલીઓમાંથી પસાર થાતા હતાં. એણે દરેક રીતનાં હારા કામો કરવા હાટુ પોતાને હોપી દીધી હોય.