પ્રેરિતોનાં કૃત્યો 27:9 - કોલી નવો કરાર9 જઈ બોવ દિવસ વયા ગયા, અને ન્યાંથી યાત્રા કરવામા ઈ હાટુ જોખમ હતી, કેમ કે બલિદાન સડાવવાનાં તેવારનો દિવસ વીતી ગયો, અને ઈ જ આ મોસમ છે, જઈ દરિયો બોવ ખતરનાક થય જાય છે, ઈ હાટુ પાઉલે ઈ બધાયને આ કયને હંમજાવાં, အခန်းကိုကြည့်ပါ။ |