37 અમે બધાય થયને વહાણ ઉપર બસ્સો સ્યોતેર માણસ હતા.
જે કાય પિતરે કીધું, એના ઉપર જેણે વિશ્વાસ કરયો તેઓએ જળદીક્ષા લીધી, ઈ જ દિવસે વિશ્વાસી ટોળામાં લગભગ ત્રણ હજાર માણસો જોડાય ગયા.
જઈ ઈ ભોજન ખાયને ધરાણા, તો ઘઉંને દરિયામાં નાખીને વહાણને હળવો કરવા મંડા.
જેથી યુસફે પોતાના બાપ યાકુબને હમાસાર મોકલા કે, પોતાના કુટુંબના બધાય જે પીંસોતેર માણસો હતાં, મિસર દેશમાં આવી જાય.
દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રેવું કેમ કે, પરમેશ્વર તરફથી નો હોય એવો કોય અધિકાર હોતો નથી; જે અધિકારીઓ છે, ઈ પરમેશ્વરથી નિમાયેલા છે.
ઈ એવા લોકોની આત્માઓ હતી, જેણે ઘણાય વખત પેલા પરમેશ્વરની આજ્ઞાનો નકાર કરયો હતો, જઈ નૂહ પોતાના વહાણને બનાવી રયો હતો તઈ પરમેશ્વર શાંતિથી વાટ જોતો હતો, ઈ જોવા કે, શું ઈ લોકો પસ્તાવો કરશે, પણ ખાલી આઠ લોકોને ઈ ભયાનક પુરથી બસાવ્યા.