36 તઈ ઈ બધાયમાં હિમંત આવી અને ભોજન કરવા મંડા.
પણ હવે હું તમને હમજાવું છું કે હિમંત રાખો, કેમ કે તમારામાથી કોયના જીવને નુકશાન નય થાય, પણ ખાલી વહાણને થાહે.
ઈ હાટુ, ભાઈઓ, હિંમત રાખો, કેમ કે મને પરમેશ્વર ઉપર પુરેપુરો વિશ્વાસ છે કે, જેવું મને કેવામાં આવ્યું છે, એવુ જ થાહે.