Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 27:33 - કોલી નવો કરાર

33 જઈ દિવસ નીકળવાનો હતો, તઈ પાઉલે આ ક્યને કે, બધાયને ભોજન કરવા હાટુ વિનતી કરી કે, “આજે સવુદ દિવસ થયા કે તમે ઉપાદી કરી કરીને ભૂખા રયા, અને કાય ખાવાનું ખાધું નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 27:33
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ ચેલાઓને પાહે બોલાવીને કીધુ કે, “આ લોકો ઉપર મને દયા આવે છે; કેમ કે, તેઓ આજે ત્રણ દિવસ થયાં ઈ લોકો મારી હારે છે, અને હવે તેઓની પાહે કાય ખાવાનું નથી, અને આ લોકોને ભૂખા વિદાય કરવાને હું નથી માંગતો, નય તો મારગમાં થાકીને બેભાન થય જાહે.”


જઈ એણે બોવ દિવસ હુધી ખાધું નય, તો પાઉલે એના વસમાં ઉભો થયને કીધું કે, હે ભાઈઓ, ઈ હારું થાત કે, જો ક્રીત ટાપુથી નીકળવાની મારી સલાહ તમે માની હોત તો તમે આ વિનાશ અને નુકશાનથી બસી જાત.


તઈ સિપાયોએ રસ્સાને કાપીને દરિયામાં નાની હોડીને નાખી દીધી.


ઈ હાટુ હું તમને હમજાવું છું કે, કાક ખાય લ્યો, જેનાથી તમારો બસાવ થાય, કેમ કે તમારામાથી કોયનું પણ કાય નુકશાન નય થાય.”


પણ ભોજન કરયુ તો એને તાકાત આવી, ઈ થોડાક દિવસ હુધી દમસ્કસ શહેરમાં ચેલાઓની હારે જ રયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ