31 તો પાઉલે હો સિપાયના અધિકારીને બીજા સિપાયથી કીધું કે, “જો આ વહાણ ઉપર નો રયા, તો તમે પણ નય બસી હકો.”
બાપ મને જે દેય છે ઈ બધુય મારી પાહે આયશે જે મારી પાહે આયશે એને હું એને કાઢી નય મુકુ.
પણ સો સિપાયોના અધિકારીએ પાઉલની વાતોથી વહાણ હાકવાવાળો અને વહાણનો શેઠ ઉપર જાજો વિશ્વાસ રાખ્યો.
પણ જઈ વહાણમાં કામ કરનારા ભાગી જાવા માગતા હતાં અને તેઓએ વહાણની હામેની બાજુથી લંગર નાખવાના બહાને નાની હોડીને દરિયામાં ઉતારી દીધી.
તઈ સિપાયોએ રસ્સાને કાપીને દરિયામાં નાની હોડીને નાખી દીધી.
અને જે તારી હકતા નથી તેઓને કોય પાટીયા ઉપર કે વહાણની કાક તુટેલી વસ્તુઓને પકડીને આગળ નીકળી જાવું, આ રીતે બધાય હાજા નરવા કાંઠા ઉપર પુગી ગયા.