Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 27:30 - કોલી નવો કરાર

30 પણ જઈ વહાણમાં કામ કરનારા ભાગી જાવા માગતા હતાં અને તેઓએ વહાણની હામેની બાજુથી લંગર નાખવાના બહાને નાની હોડીને દરિયામાં ઉતારી દીધી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 27:30
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

કૌદા નામનો એક નાનો એવો ટાપુ છે, જેની ઓથમાં તરતા-તરતા અમે બોવ મુશ્કેલીથી વહાણની નાની હોડીને વહાણમાં ખેસીને એને મજબુતીથી બાંધી હક્યાં.


જઈ સઉદમી રાત આવી, અને અમે આદ્રીયા દરિયામાં ભટકી રયા હતાં, તો લગભગ અડધી રાતે વહાણના ખલાશીઓને લાગ્યું કે આપડે કોય બીજા દેશનાં કાઠે પાહે પુગી ગયા છયી.


તઈ પાણાવાળી ભેખડ ઉપર વહાણ ભડકાવવાની બીકથી તેઓએ વહાણની પાછલા ભાગેથી સ્યાર લંગર નાખ્યા, અને દિવસ નીકળવાની વાટ જોતા રયા.


તો પાઉલે હો સિપાયના અધિકારીને બીજા સિપાયથી કીધું કે, “જો આ વહાણ ઉપર નો રયા, તો તમે પણ નય બસી હકો.”


તઈ સિપાયોએ રસ્સાને કાપીને દરિયામાં નાની હોડીને નાખી દીધી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ