Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 27:2 - કોલી નવો કરાર

2 અદ્રમુત્તિયા શહેરના એક વહાણ ઉપર આસિયા પરદેશના કાંઠેની જગ્યોએ જાવાનો હતો, ઈ જ વહાણના દ્વારા અમે અમારી યાત્રા સાલુ કરી, અને આરિસ્તાર્ખસ નામનો જે મકદોનિયાના પરદેશના થેસ્સાલોનિકાના શહેરના રેનારા પણ અમારી હારે હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 27:2
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

એક દિવસ ઈ એના ચેલાઓ હારે હોડીમાં સડયો, તઈ એણે તેઓને કીધું કે, “હાલો, આપડે દરિયાના ઓલા કાઠે જાયી.” એણે હોડી હાક્વાની શરુ કરી.


ઈ પાઉલની અને આપડી વાહે આવીને રાડુ નાખવા મંડી કે, “આ માણસ પરમપ્રધાન પરમેશ્વરનો સેવક છે, જે તમને તારણનો મારગ બતાયશે.”


પછી પાઉલ અને સિલાસ આમ્ફીપોલીસ અને આપલોનિયાના શહેરોમાં થયને થેસ્સાલોનિકા શહેરમાં આવ્યા, જ્યાં યહુદી લોકોની પરચાર કરવાની જગ્યા હતી.


જાદુ કરનારા માંથી ઘણાયે પોત પોતાની સોપડી ભેગી કરીને બધાય લોકોની હામે હળકાવી દીધી, અને જઈ એની કિંમત કરવામા આવી, તો પાચ હજાર સાંદીના સીક્કાની બરોબર નીકળી.


અને શહેરના બીજા ઘણાય લોકો અવાજને હાંભળીને તેઓ પણ ઈ લોકોની હારે ટોળામાં મળી ગયા, અને શહેરમાં મોટો ગડબડાટ મચી ગયો, તઈ લોકોએ મકદોનિયા પરદેશમા રેનારા ગાયસ અને આરિસ્તાર્ખસ જે પાઉલની હારે યાત્રી હતાં, એને પકડી લીધા, અને ઢહડીને અખાડાની બાજુ ભાગી ગયા.


આપડામાંથી થોડાક લોકો પાર્થી પરદેશથી છે, માદીઓ, એલામી લોકો, મેસોપોટેમિયાના, યહુદીયા જિલ્લાના, કપાદોકિયાના, પોન્તસના અને આસિયા પરદેશના


હાત દિવસ પછી જઈ ન્યાંથી અમારે જાવાનો વખત આવ્યો, તો અમે ન્યાંથી વયા ગયા, બધાય વિશ્વાસી લોકો પરિવાર હારે અમને શહેરની બારે હુધી પુગાડી દીધા, અને અમે દરીયા કાઠે ગોઠણીયા ટેકવીને પ્રાર્થના કરી.


તેઓએ અમને બોવ માન આપ્યુ, અને ત્રણ મયના પછી જઈ અમે જાવા હાટુ તૈયાર થયા, તો જે કાય અમારી હાટુ જરૂરી હતું, વહાણમા રાખી દીધું.


સિરાકુસ શહેરમાં લંગર નાખીને અમે ત્રણ દિ લગી રોકાણાં.


જઈ અમે રોમ શહેરમાં પુગીયા, તો પાઉલે એક સિપાયની હારે જે એની દેખરેખ રાખતો હતો, એકલા રેવાની આજ્ઞા મળી ગય.


કેમ કે, ટાઢ હતી અને વરસાદ થાવા મંડ્યો હતો, ઈ હાટુ એણે ઉમ્બાળ હળગાવો અને પ્રેમથી અમારા બધાયનું સ્વાગત કરયુ.


આરિસ્તાર્ખસ જે મારી હારે કેદમાં છે, અને બાર્નાબાસનો ભાણયો માર્ક તમને બધાયને સલામ કેય છે. માર્કની વિષે તમને પેલાથી જ એક પત્ર મળ્યોતો જો ઈ તમારી પાહે આવે તો એની હારે હારી રીતે વરતન કરજો.


અને માર્ક આરિસ્તાર્ખસ અને દેમાસ અને લૂક જે મારી હારે પરભુનું કામ કરે છે તેઓ તને સલામ કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ