19 અને ત્રીજા દિવસે તેઓએ પોતાના હાથથી વહાણનો માલસમાન નાખી દીધો.
જઈ અમે તોફાનને બોવ હલબલતો અને ધકાખાતો જોયો, તો બીજા દિવસે વહાણનો માલસામાન નાખવા મડયા.
અને બોવ દિવસ હુધી નો સુરજ, નો તારા દેખાણા, અને મોટુ તોફાન હાલતું રયું, તો છેલ્લે અમારા બસાવની બધીય આશા પુરી થય ગય.