Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 27:17 - કોલી નવો કરાર

17 પછી વહાણ હાકવાવાળાએ ઈ નાની હોડીને ઉપાડી અને એને હારી કરી, અને વહાણને નીસેથી લયને ઉપર હુધી નાડાઓ કસકસાવીને બાંધી દીધા, અને સીર્તસની ખાડીની રેતીમાં ફસાય જાવાની બીકથી તેઓએ લંગરને થોડોક નીસે ઉતારીને વહાણને હવાની હારોહાર તણાવા દીધુ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 27:17
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

કૌદા નામનો એક નાનો એવો ટાપુ છે, જેની ઓથમાં તરતા-તરતા અમે બોવ મુશ્કેલીથી વહાણની નાની હોડીને વહાણમાં ખેસીને એને મજબુતીથી બાંધી હક્યાં.


પણ આપડે કોય ટાપુ ઉપર જયને રોકાવું જોહે.”


તઈ પાણાવાળી ભેખડ ઉપર વહાણ ભડકાવવાની બીકથી તેઓએ વહાણની પાછલા ભાગેથી સ્યાર લંગર નાખ્યા, અને દિવસ નીકળવાની વાટ જોતા રયા.


તઈ તેઓએ લંગરોને ખોલીને દરિયામાં મુકી દીધો, અને ઈ જ વખતે પતવારના મારગે ઢીલા કરી દીધા, અને હવાની હામે પડદા સડાવીને કાઠાની તરફ હાલ્યા.


પણ બેય દરિયાને મળવાની જગ્યા ઉપર તેઓએ વહાણને ટેકવ્યો, અને એનો આગલો ભાગ તો રેતીમાં ફસાય ગયો, પણ વહાણનો વાહેનો ભાગ મોજા લાગવાથી ટુટવા મંડયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ