15 જઈ તોફાન વહાણમાં આવવા લાગ્યો, તો વહાણ હવાની હામો ટકીનો હકીયો, ઈ હાટુ અમે વહાણને હવામા તણાવા મુકી દીધુ, અને આ રીતે તણાતો વયો ગયો.
પણ થોડીક વારમાં ટાપુ બાજુથી એક મોટુ વાવાઝોડું આવ્યું, જેનું નામ “યુરાકુલોન” હતું.
કૌદા નામનો એક નાનો એવો ટાપુ છે, જેની ઓથમાં તરતા-તરતા અમે બોવ મુશ્કેલીથી વહાણની નાની હોડીને વહાણમાં ખેસીને એને મજબુતીથી બાંધી હક્યાં.
જઈ સઉદમી રાત આવી, અને અમે આદ્રીયા દરિયામાં ભટકી રયા હતાં, તો લગભગ અડધી રાતે વહાણના ખલાશીઓને લાગ્યું કે આપડે કોય બીજા દેશનાં કાઠે પાહે પુગી ગયા છયી.
જોવ, વહાણ પણ, એટલા મોટા હોય છે, અને ભારે પવનથી હલગરવામાં આવે છે, તો પણ એક નાનો વહાણનો ખલાસી એની ઈચ્છા પરમાણે ઈ ધારે ઈ પરમાણે એને ફેરવે છે.