Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 27:12 - કોલી નવો કરાર

12 શુભ લંગર બારી નામનું બંદર શિયાળો કાઢવા હાટુ લાયક નથી, ઈ હાટુ ઘણાયને સલાહ આપી કે, આપડે આયથી નીકળી જાયી ગમે ઈ રીતે ફેનીકસ બંદરે પુગી, ઈ હાટુ કે, આ ખરાબ વાતાવરણથી બોવ જ સુરક્ષિત છે. ન્યા શિયાળો કાઢી; ન્યા ક્રીતનું બંદર છે, નૈઋત્ય અને વાયવ્યની હામે એનુ મોઢું છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 27:12
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેઓ મુળ યહુદી અને આપડામાના કેટલાક બિનયહુદી એટલે કે, જેઓએ યહુદી લોકોના નિયમને અપનાવી લીધો, ક્રીત ટાપુના લોકો અને અરબ દેશના હોતન છે, પણ પોત પોતાની ભાષામાં એનાથી પરમેશ્વરનાં સમત્કારોની સરસા હાંભળી છયી.


જઈ દક્ષિણની બાજુથી થોડીક-થોડીક હવા હળવા લાગી, તો આ હમજયા કે ઈ યોજનાની પરમાણે ફીનીકસ વહાણ રોકવાના બંદરે હુધી પુગી જાહે, ઈ હાટુ લંગર ઉપાડો અને ક્રીત ટાપુના કાઠેથી જાવા મડયા.


જઈ એણે બોવ દિવસ હુધી ખાધું નય, તો પાઉલે એના વસમાં ઉભો થયને કીધું કે, હે ભાઈઓ, ઈ હારું થાત કે, જો ક્રીત ટાપુથી નીકળવાની મારી સલાહ તમે માની હોત તો તમે આ વિનાશ અને નુકશાનથી બસી જાત.


જઈ અમે બોવ દિવસો હુધી ધીરે ધીરે હાલીને મોટી મુશ્કેલીથી કનીદસ શહેરની હામે પુગ્યા, તો ઈ હાટુ કે હવા આપણને આગ વધવાથી રોકી રય હતી, આપડે સાલ્મોનની હામે થયને ક્રીત ટાપુની બાજુ હાલ્યા ગયા.


અને એના કાઠે મોટી મુશ્કેલીથી હાલીને “સલામત બંદર” નામની એક જગ્યાએ પુગ્યા, જ્યાંથી લાસિયા શહેરની પાહે હતા.


ક્રીત ટાપુમાં રેનારામાંથી એક, બુદ્ધિશાળી માણસે તેઓના વિષે કીધું છે કે, ક્રીતના લોકો સદાય ખોટુ બોલે છે. ઈ જંગલી જનાવરની જેમ વેવાર કરે છે, આળસુ અને પેટભરા છે.


હું ઈ હાટુ તને ક્રીત ટાપુમાં મુકીને આવ્યો હતો, જેથી તુ સ્થાનિક મંડળીમાં તેઓની તકલીફોને સુધારી હક, જેને હારું કરવા હાટુ મારી પાહે વખત નોતો, અને ક્રીતના દરેક શહેરની મંડળીમાં વડવા આગેવાનોની પસંદગી કર, આ બાબત ઉપર મારી તરફથી તને મળેલી સૂસનાને યાદ રાખ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ