Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 27:10 - કોલી નવો કરાર

10 “ભાઈઓ, મને આવી ખબર પડી છે કે, આ યાત્રામાં જોખમ અને બોવ મોટુ નુકશાન છે, ખાલી માલસામાન અને વહાણનું જ નય, પણ અમારા જીવનું પણ નુકશાન થાવાનુ છે.” ઈ હાટુ મારી સલાહ ઈ છે કે, આપડે વાવાઝોડાના આ વખતમાં આયા રોકાયને રાહ જોયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 27:10
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

અમને ડાબી બાજુ સાયપ્રસ ટાપુ દેખાણો, અમે એને મુકીને સિરિયા પરદેસ બાજુ આગળ વધતા ગયા, અને તુર નામના શહેરમાં આવી પુગયા, કેમ કે ન્યા વહાણમાંથી માલ સામાન ઉતારવાનો હતો.


તો પાઉલે હો સિપાયના અધિકારીને બીજા સિપાયથી કીધું કે, “જો આ વહાણ ઉપર નો રયા, તો તમે પણ નય બસી હકો.”


ઈ હાટુ હું તમને હમજાવું છું કે, કાક ખાય લ્યો, જેનાથી તમારો બસાવ થાય, કેમ કે તમારામાથી કોયનું પણ કાય નુકશાન નય થાય.”


અને “જો ન્યાયીઓનો બસાવ અઘરો છે, તો અન્યાયી અને પાપી માણસનું શું થાહે?”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ