Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 27:1 - કોલી નવો કરાર

1 જઈ ફેસ્તસ રાજ્યપાલ દ્વારા આ નક્કી થય ગયુ કે અમે વહાણ દ્વારા ઈટાલીયા પરદેસ જાયી, તો રોમી અધિકારીઓએ પાઉલ અને થોડાક બીજા આરોપીને પણ જુલિયસ નામનો મોટો રાજા ઓગુસ્તુસના હો સિપાઈઓના અધિકારીને હોપી દીધા. જુલિયસ નામનો માણસ સમ્રાટ ઓગુસ્તુસની લશ્કરી ટુકડીનો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 27:1
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”


જમાદારે ન્યા જે જે થયુ, ઈ જોયને એણે પરમેશ્વરની મહીમા કરીને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”


અને ન્યા હો સિપાયોનો એક અધિકારીનો ચાકર જે એને વાલો હતો, ઈ માંદો પડીને મરવાની અણી ઉપર હતો.


કાઈસારિયા શહેરમાં કર્નેલ્યસ નામનો એક માણસ રેતો હતો, જે ઈટાલીયન નામની ટુકડીના હો સિપાયનો અધિકારી હતો.


તેઓએ કીધું કે, “હો સિપાયના અધિકારી કર્નેલ્યસે અમને મોકલ્યા છે જે ન્યાયી અને પરમેશ્વરની બીક રાખનારો અને બધીય યહુદી જાતિ એને બોવ માન આપે છે, એને એક પવિત્ર સ્વર્ગદુતથી આજ્ઞા મળી છે કે, તને પોતાના ઘરે બોલાવીને પરમેશ્વરનું વચન હાંભળે.”


એને આ દર્શન જોયને તરત મકદોનિયા પરદેશમા જાવાની તૈયારી કરી કે, આ હમજીને કે પરમેશ્વરે આપણને ઈ લોકોને હારા હમાસાર હંભળાવવા હાટુ બરકા છે.


ન્યા એને આકુલા નામનો એક યહુદી માણસ મળયો, જેનો જનમ પુન્તુસ પરદેશમા થયો હતો, ઈ પોતાની બાયડી પ્રિસ્કીલાની હારે ઈટાલી દેશમાંથી આવ્યો હતો, કેમ કે, કલોડિયસ રાજાએ બધાય યહુદી લોકોને રોમ રાજ્યમાંથી કાઢી નાખવાની આજ્ઞા આપી હતી, ઈ આજ્ઞાને કારણે ઈ કરિંથ શહેરમાં આવ્યા.


જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”


તઈ ઈ તરત સિપાયના દળને અને હો સિપાયોના અધિકારીને લયને એની પાહે હડી કાઢી, અને લોકોની ગડદીમાં સિપાય દળના સરદારને અને સિપાયોને જોયને પાઉલને મારવા કુટવાનું મુકી દીધું.


હો સિપાયના અધિકારીએ આ હાંભળીને સિપાય દળના સરદારને પાહે જયને કીધું કે, “તુ આ શું કરે છે? આ તો રોમી માણસ છે.”


ઈ જ રાતે પરભુ ઈસુએ પાઉલની પાહે આવીને કીધું કે, “હે પાઉલ હિમંત રાખ; કેમ કે જેવી તે યરુશાલેમ શહેરમાં સાક્ષી દીધી છે, એવી જ રોમ શહેરમાં પણ સાક્ષી આપવી જોહે.”


ઈ હાટુ પાઉલે સો સિપાયના અધિકારીમાંથી એકને પોતાની પાહે બોલાવીને કીધું કે, “આ જુવાનને સિપાય દળના સરદારની પાહે લય જાવ, ઈ એને કાક કેવા માગે છે.”


અને હો સિપાયના અધિકારીને આજ્ઞા દીધી કે, પાઉલને સોકીદારની નજરમાં રાખો, પણ એના મિત્રોમાંથી કોકને એની સેવા કરવા દયો.


તઈ ફેસ્તસે મંત્રીઓની સભાની સલાહ લયને જવાબ દીધો કે, “મે રોમી સમ્રાટના દ્વારા તારો ન્યાય કરવાની વિનવણી કરી છે, ઈ હાટુ તુ એની પાહે જ જા.”


પણ મે જાણી લીધું કે, એણે એવુ કાય ખોટુ કામ નથી કરયુ કે, એને મારી નાખવામાં આવે, અને એણે પોતે વિનવણી કરી કે મારો ન્યાય મોટા રાજાની દ્વારા જ થાવો જોયી, તો પછી મે એને રોમ શહેરમાં મોકલવાનો નિર્ણય કરયો.


પણ સો સિપાયોના અધિકારીએ પાઉલની વાતોથી વહાણ હાકવાવાળો અને વહાણનો શેઠ ઉપર જાજો વિશ્વાસ રાખ્યો.


પણ હો સિપાયોના અધિકારીને પાઉલને બસાવવાની ઈચ્છાથી, એને ઈ વિસારથી રોકયો, અને આ કીધું કે, જેને તરતાં આવડે છે ઈ પેલા કુદકો મારીને કાઠા ઉપર વયા જાય,


ન્યા હો સિપાયોના અધિકારીને એલેકઝાંન્ડ્રિયાનું શહેરના એક વહાણ ઈટાલી પરદેસ જાતા મળ્યા, અને એણે અમને ઈ વહાણ ઉપર સડાવી દીધા.


જઈ અમે કાઠે હાજા નરવા પુગી ગયા, તઈ અમને ખબર પડી કે આ ટાપુનું નામ માલ્ટા હતું.


જઈ અમે રોમ શહેરમાં પુગીયા, તો પાઉલે એક સિપાયની હારે જે એની દેખરેખ રાખતો હતો, એકલા રેવાની આજ્ઞા મળી ગય.


તમારા બધાય આગેવાનો અને પરમેશ્વરનાં બધાય લોકોને આપડી તરફથી સલામ કેજો. ઈટાલી દેશના વિશ્વાસી લોકો તમને સલામ કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ