પ્રેરિતોનાં કૃત્યો 26:29 - કોલી નવો કરાર29 પાઉલે કીધું કે, “પરમેશ્વરથી મારી પ્રાર્થના આ છે કે શું થોડાકમાં જ, શું બોવમાં, ખાલી તુ જ નય, પણ જેટલા લોકો આજ મારું હાંભળે છે, મારી ઈચ્છા છે કે, તમે બધાય મારી જેમ મસીહ બનશો, પણ એક કેદીના રૂપમાં નય.” အခန်းကိုကြည့်ပါ။ |
તમને લાગે છે કે, તમારી પાહે આત્મીકની જેમ બધાય જીવે છે. તમને લાગે છે કે, તમારી પાહે પેલાથી જ ખાસ જરૂરિયાત છે, જે જે પવિત્ર આત્મા લોકોને આપે છે. તમે વિસારો છો કે, તમે અમારી વગર રાજાઓની જેમ રાજ કરવાનું સાલુ કરી દીધું છે. મને ખુશી થાહે જો ખરેખર રાજાઓની જેમ રાજ કરવાનું સાલુ કરી દેહો જેથી આપણે પણ તમારી હારે રાજ કરી હકીએ.