Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 26:15 - કોલી નવો કરાર

15 તઈ મે કીધું કે, “હે પરભુ, તુ કોણ છે?” પરભુએ કીધું કે, “હું ઈસુ છું, જેને તુ હેરાન કરે છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 26:15
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ હું, રાજા તેઓને જવાબ આપય કે, “હું તમને હાસુ કવ છું કે, આ મારા ભાઈઓમાના બોવ નાનામાંથી એક ચેલાની હાટુ તમે કાય કરયુ એટલે ઈ તમે મારી હારે કરયુ.”


તઈ હું જવાબ આપય કે, “હું તમને હાસુ કવ છું કે, આ બોવ નાનામાંથી નાના એકને તમે કાય કરયુ નય ઈ હાટુ તમે મને પણ કરયુ નય.”


જઈ અમે જમીન ઉપર પડી ગયા, તઈ મે હિબ્રૂ ભાષામાં આ કેતા હાંભળ્યું, શાઉલ, શાઉલ, તુ મને કેમ હેરાન કરે છે? તારું મારી વિરોધમાં બાંધવું નકામું છે.


પણ હવે તુ ઉઠ, અને ઉભો થા, મે તને ઈ હાટુ દર્શન દીધા છે કે, તને મારો સેવક બનાવું, અને જે દર્શન તુ જોય હકે છે, અને જે દર્શન જોયા પછી એનો સાક્ષી બનાવય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ