Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 26:11 - કોલી નવો કરાર

11 ઘણીય વાર મે તેઓને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં સજા કરાવી અને એણે મસીહની નિંદા કરવાની કોશિશ કરી. હું એની ઉપર એટલો બધો ગુસ્સે હતો કે, હું તેઓની સતાવણી કરવા હાટુ બીજા શહેરોમાં હોતન ગયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 26:11
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તમે માણસોથી સાવધાન રયો કેમ કે, તમારા દુશ્મનો તમને કોરાટમાં લય જાહે અને તેઓના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં તમને કોરડા મારશે.


તમારે સદાય સાવધાન રેવું જોયી કેમ કે, તમારા દુશ્મનો તમને કોરાટમાં લય જાહે અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં મારશે. કેમ કે, તમે મારું માનો છો, રાજ્યપાલ અને રાજાઓની હામે ઉભા રાખવામાં આયશે જેથી તમારો ન્યાય કરવામા આવે. તઈ તમે તેઓની હામે મારા સાક્ષી બનશો.


હું તમને હાસુ કવ છું કે, “આ વાતો ઉપર ધ્યાન આપો લોકો ઘણાય પરકારના પાપો કરે અને પરમેશ્વરની વિરુધ નિંદા કરે તો પણ ઈ તેઓને માફ કરી હકે છે.


જઈ ઈ ભાનમાં આવ્યો અને ન્યા, મારા બાપના ઘરે બધાય નોકરોને ભરપૂર ખાવાનું મળે છે, પણ હું તો આયા ભૂખે મરું છું


પણ ઈ બધુય થયા પેલા મારા નામને લીધે તેઓ તમને પકડશે, તમને સતાયશે અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં અને જેલખાનાનાં અધિકારીઓના હાથમાં હોપશે, અને રાજાઓ અને રાજ્યપાલની હામે લય જાહે.


પણ તેઓ ગુસ્સે ભરાણા અને અંદરો અંદર કાવતરૂ કરયુ કે, ઈસુ વિષે આપડે શું કરી?


પણ યહુદી લોકોના આગેવાન લોકોનું મોટુ ટોળૂ જોયને ઈર્ષા થાવા મડી અને ઠેકડી કરતાં પાઉલના વિરોધમાં બોલવા લાગ્યા.


પણ જઈ યહુદી લોકો પાઉલનો વિરોધ અને એની નિન્દા કરવા લાગ્યા, તો એણે પોતાના લુગડા ધૂડમાં જાટકીને એને કીધું કે, “પરમેશ્વરનાં સંદેશાને ગ્રહણ નો કરવાને લીધે તમે પોતે જ ઈ દંડને હાટુ જવાબદાર છો, જે તમને પરમેશ્વર તરફથી મળશે, પણ હું તો હત્યા કરનારો અપરાધી છું અને હવે હું જયને બિનયહુદી લોકોની વચમાં પરમેશ્વરનાં સંદેશનો પરસાર કરય.”


મે કીધું કે, હે પરભુ, ઈ તો તમે જાણો છો કે, હું તારા ઉપર વિશ્વાસ કરનારાઓને જેલખાનામાં નાખી અને બધીય યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં કોરડા મરાવતો હતો.


આ વાત હાટુ પ્રમુખ યાજક અને મોટી સભાના બધાય વડીલ લોકો સાક્ષી છે કે, એનામાંથી યહુદી ભાઈઓની હાટુ સીઠ્ઠીઓ લયને દમસ્કસ શેહેરમાં જાતો હતો કે, જે ન્યાંથી એને હોતન દંડ દેવા હાટુ બાંધીને યરુશાલેમ શહેરમાં લીયાવું.


ઈ વખત દરમિયાન યરુશાલેમ શહેરમાં પ્રમુખ યાજકના કેવાથી શાઉલ હજી લગી પરભુ ઈસુના ચેલાઓને મારી નાખવાની ધમકી આપતો હતો.


તેઓ ઈ જ છે જે ઈસુ મસીહના હારા નામની વિરુધ ખરાબ વાતો બોલે છે, ઈ મસીહના તમે છો.


પણ પરમેશ્વરે એને પાપ કરયા હાટુ ઠપકો આપ્યો અને ભલે ગધેડો બોલી નથી હકતો પરમેશ્વરે આગમભાખયા બલામના પોતાના ગધેડાનો ઉપયોગ કરયો જેથી ઈ એક માણસના અવાજથી એની હારે વાત કરે અને એની ગાંડી તાલાવેલીને રોકે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ