1 આગ્રીપા રાજાએ પાઉલને કીધું કે, “તને પોતાના વિષે બોલવાની રજા છે.” તઈ પાઉલે હાથ ઉપર કરીને લોકોને સૂપ રેવાનો ઈશારો કરીને કીધું કે,
શું આપડુ યહુદી લોકોના નિયમ “કોય માણસને, જ્યાં લગી પેલા એની વાતને હાંભાળી નો લે, અને એને જાણી લેય કે, ઈ શું કરી રયા છે, એને ગુનેગાર ગણવામાં આવ્યો છે?”
“ભાઈઓ અને આગેવાનો હું તમારી હામે મારો બસાવ રજુ કરું છું હાંભળો!”
પણ મે તેઓને કીધું કે, રોમી સરકારનો એવો નિયમ છે કે, કોય માણસને સજા આપતા પેલા, આરોપ લગાડનારો હામે ઉભો રેય અને જેની ઉપર આરોપ લગાડવામાં આવ્યો છે એને હામો જવાબ દેવાનો મોકો મળવો જોયી.
કેમ કે આરોપીને મોકલવો અને જે આરોપ એની ઉપર લગાડો છે એને નો દેખાડવા ઈ મને હારું નથી લાગતું.”
હે રાજા આગ્રીપા, જે વાતોનો યહુદી લોકોના આગેવાનો મારી ઉપર આરોપ લગાડે છે, આજે તારી હામે એનો જવાબ આપવા હાટુ હું પોતાને આશીર્વાદિત હમજુ છું,
પણ પરભુ ઈ એને કીધું કે, “તુ જાય, કેમ કે એને તો બિનયહુદી જાતિના લોકો, રાજાઓ અને ઈઝરાયલ દેશના લોકોને આગળ મારી સેવા કરવા હાટુ ગમાડયા છે.
પણ ઈઝરાયલ દેશના વિષે પરમેશ્વર આવું કેય છે, આખો દિવસ માને નય અને વિરુધ બોલનારા લોકો બાજુ મે મારા હાથ લાંબા કરયા.