Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 25:9 - કોલી નવો કરાર

9 તઈ ફેસ્તસે યહુદી લોકોના આગેવાનોને રાજી કરવાની ઈચ્છાથી પાઉલને પુછયું કે, “શું તુ યરુશાલેમ શહેરમાં જાવા માગે છે કે, ન્યા મારી હામે તારો આ ન્યાય કરવામા આવે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 25:9
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ પિલાતે ટોળાને રાજી કરવાની ઈચ્છાથી, બારાબાસને તેઓની હાટુ છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્થંભે જડવા હાટુ રોમના સિપાયોને હોપ્યો.


જઈ એને જોયું કે યહુદી લોકો આ વાત હાટુ રાજી થાય છે, તો એણે પિતરને પણ પકડી લીધો. ઈ દીવસો બેખમીર રોટલીના તેવારના હતા.


પણ જઈ બેય વરહ વયા ગયા તો ફેલિકસની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ રાજ્યપાલ બની ગયો, અને ફેલિકસ યહુદીને રાજી કરવા કે ઈચ્છાથી પાઉલને જેલખાનામાં મુકી ગયા.


પણ મને ખબર નોતી કે આ વાતોની તપાસ કેવી રીતે કરું, ઈ હાટુ મે પાઉલને પુછયું કે, “શું તુ યરુશાલેમ શહેરમાં જાવા માંગ છો કે, ન્યા આ વાતોથી તારો ન્યાય કરવામા આવે?”


તેઓએ પાઉલને યરુશાલેમ શહેરમાં મગાવવા હાટુ ફેસ્તસ રાજ્યપાલને વિનવણી કરી. કેમ કે તેઓ ઈ જ મારગમાં મારી નાખવાનું કાવતરું કરી રયા હતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ