Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 25:4 - કોલી નવો કરાર

4 ફેસ્તસે જવાબ દીધો કે, “પાઉલને કાઈસારિયા પરદેશના જેલખાનામાં નાખ્યો છે, અને હું પોતે ન્યા જલ્દી જાવાનો છું”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 25:4
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને હો સિપાયના અધિકારીને આજ્ઞા દીધી કે, પાઉલને સોકીદારની નજરમાં રાખો, પણ એના મિત્રોમાંથી કોકને એની સેવા કરવા દયો.


પણ જઈ બેય વરહ વયા ગયા તો ફેલિકસની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ રાજ્યપાલ બની ગયો, અને ફેલિકસ યહુદીને રાજી કરવા કે ઈચ્છાથી પાઉલને જેલખાનામાં મુકી ગયા.


ફેસ્તસ, રાજ્યપાલના રૂપમાં પોતાના વિસ્તારમાં આવ્યો, અને ત્રણ દિવસ પછી ઈ કાઈસારિયા પરદેશમા થયને યરુશાલેમ શહેરમાં ગયો.


થોડાક દિવસ પસાર થયા પછી આગ્રીપા રાજા પોતાની નાની બેન બેરનીકની હારે ફેસ્તસ રાજ્યપાલને મળવા હાટુ કાઈસારિયા શહેરમાં આવ્યો.


પણ મે તેઓને કીધું કે, રોમી સરકારનો એવો નિયમ છે કે, કોય માણસને સજા આપતા પેલા, આરોપ લગાડનારો હામે ઉભો રેય અને જેની ઉપર આરોપ લગાડવામાં આવ્યો છે એને હામો જવાબ દેવાનો મોકો મળવો જોયી.


અને એણે પાછુ કીધું કે, “તમારામાથી થોડાક મુખ્ય લોકો મારી હારે હાલો, અને જો આ માણસે કાય ખોટા કામ કરયા હોય, તો એના ઉપર આરોપ લગાડો.”


ફેસ્તસ યરુશાલેમમાં આઠ-દસ દિવસ રયને કાઈસારિયા પરદેશમા પાછો વયો ગયો, અને બીજા દિવસે ન્યાયાસન ઉપર બેહીને પાઉલને આવવાની આજ્ઞા દીધી.


ફિલિપે જાણ્યું કે, એને અશ્દોદ શહેરમાં લાવવામાં આવ્યો છે ઈ કાઈસારિયા શહેર પુગ્યા હુધી બધાય નગરો હારા હમાસારનો પરચાર કરતો ગયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ